અમિત શાહનો વિરોધ કર્યા બાદ આ યુવતીએ ઘર કેમ છોડવું પડ્યું?

7 Views
Published
દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની રેલી દરમિયાન પોતાના ઘરની બાલ્કનીમાંથી CAA-NRC નો વિરોધ કરતું પોસ્ટર લગાવવાના બનાવ બાદ સૂર્યા રાજપન્ના ચર્ચામાં આવ્યાં હતાં.

શાહની રેલીનો વિરોધ કર્યા બાદ સૂર્યાને તેમનું ભાડાનું ઘર છોડવું પડ્યું હતું. સૂર્યાએ બીબીસી સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે કેવી રીતે તેમણે અમિત શાહની રેલીમાં પોતાનો અવાજ તેમની સમક્ષ ઊભો થાય અને લોકો અને શાહ ખુદ તેમના અલગ મતની નોંધ લે.

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati
Category
National News
Be the first to comment